हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat second phase election
Gujarat second phase election News
Gujarat Election 2022
વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ, ‘સમાજનો સોદો કરનારને વોટ નહિ’ જેવા બેનર લાગ્યા
Hardik Patel Poster In Viramgam : પાસના કાર્યકરોએ હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવી જબરદસ્ત વિરોધ નોંધાવ્યો...
Dec 4,2022, 17:11 PM IST
Gujarat Election 2022
101 વર્ષના મેરુમાએ દીકરા પાસે જીદ પકડી, આવતીકાલે મતદાન કરીને જ અન્ન લઈશ
Gujarat Assembly Election 2022 અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુરના 101 વર્ષના વૃદ્ધા મહેરુનીશા મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. નાદુરસ્ત તબિયત છતાં તેઓ પોતાના પુત્ર પાસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવા લઇ જવાની જીદ કરી રહ્યા છે. પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરુનીશાને સ્થાનિકો મેરુમાના હુલામણા નામે ઓળખે છે. તેમની તબિયત હાલ નાદુરસ્ત છે. તેમના પગે 18 ટાંકા આવ્યા છે અને તેઓ ચાલી પણ શકતા નથી. તેમ છતાં તેમણે આવતીકાલે મતદાન કરવા લઇ જવા પોતાના પુત્ર પાસે જીદ પકડી છે. તેમણે પોતાના પુત્રને કહ્યું કે હું આવતીકાલે પહેલા મતદાન કરીશ અને પછી જ અન્ન આરોગીશ. તેમનો આ જુસ્સો અન્ય મતદારો માટે પ્રેરણારૂપ છે. મહેરુનીશા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની છે. અને વર્ષો પહેલા વ્યવસાય માટે બનાસકાંઠા આવ્યા હતા. શરૂઆતના દસ વર્ષ તેમણે પાલનપુરના ગઢ ગામે વિતાવ્યા હતા. અને હિન્દુ પરિવાર સાથે એક જ મકાનમાં રહી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પણ પુરું પાડ્યું હતું.
Dec 4,2022, 14:39 PM IST
Gujarat Election 2022
Gujarat Chutani 2022 : ગુજરાતમાં સરકાર બનાવવા લકી બેઠક, અહીં જે ચૂંટાય સરકાર એની બને
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની લકી બેઠકની અંગેની કહાની જાણવા જેવી છે
Dec 4,2022, 11:51 AM IST
Gujarat Election 2022
આજે સાંજે ગુજરાત આવશે PM મોદી, જાણો આવતીકાલે ક્યાં મતદાન કરશે
Gujarat Election Second Phase Voting : આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન... પીએમ મોદી રાણીપમાં મતદાન કરશે... આજે સાંજે ગુજરાત આવશે
Dec 4,2022, 9:55 AM IST
Gujarat Election 2022
બીજા તબક્કાના મતદાનમાં 17 મહિલાઓ ભાજપ-કોંગ્રેસનું ભાવિ નક્કી કરશે, આ મહિલા પર મદાર
Gujarat Election 2022 Woman Candidates : ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસની અનેક મહિલા ઉમેદવારોના ભાવિ નક્કી થશે, કઈ કઈ મહિલા ઉમેદવારો મેદાને છે તે જોઈએ
Dec 4,2022, 11:33 AM IST
Gujarat Election 2022
બીજા તબક્કાના મતદાનમાં ભાજપનું ટેન્શન વધ્યું, 3 બળવાખોર ભાજપનો ખેલ બગાડશે
Gujarat Chutni 2022 : આ ત્રણેય નેતાઓ એક સમયે ભાજપમાં હતા, અને 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે છે... ત્યારે 2022 માં સમીકરણો કેવા બદલાયા છે તે જોઈએ
Dec 3,2022, 16:24 PM IST
Trending news
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય