हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૃષ્ણનગર
કૃષ્ણનગર News
gujarat
અમદાવાદમાં મહિલાના વેશમાં 26 કિલો ચાંદી લૂંટનારાની ધરપકડ; રેકી કરનારો પણ ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ એ માટેથી આરોપીએ ચિલઝડપ કરવા માટે મહિલાનો વેશ ધારણ કરી ચિલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.
Oct 24,2024, 20:00 PM IST
Krishnanagar
બિલ્ડર તોડકાંડ મુદ્દે કૃષ્ણનગર પી.આઇની કંટ્રોલરૂમમાં બદલી, 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ
Aug 28,2020, 23:49 PM IST
ક્રાઇમ બ્રાન્ચ
શું તમે બનાવટી ચાવી બનાવવા જઇ રહ્યા છો? તો એકવાર આ સમાચાર જરૂર વાંચી લો
આરોપી પોપટસિંહ ચીખલીઘર, ધારાસિંહ ચીખલીઘર, શહેનશાહસિંહ ચીખલીઘર અને તલવારસિંહ ચીખલીઘરની ધરપકડ કરવામા આવી છે. આરોપીની પુછપરછમાં અમદાવાદ સહિત હરિયાણા અને મહારાષ્ટ્ર સહીતના 10 જેટલા ગુના નો પણ ભેદ ઉકેલાયો છે.
Aug 20,2020, 23:01 PM IST
ફાયરિંગ
અમદાવાદના કૃષ્ણનગરમાં ફાયરિંગ, બે ગ્રુપ વચ્ચે કોડવોર હોવાની ચર્ચા
અમદાવદના કૃષ્ણનગરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ આ વિસ્તરાના કુખ્યાત ધમા બારડને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યું હતું. ધમો બારડ શિવાજી ચોકમાં એક દુકાન બહાર બેઠો હતો. આ સમયે બાઈક પર બુકાનીધારીઓએ તેમની પાસે રહેલી બંધુકથી ફાયરીંગ કર્યું હતું.
Jan 29,2020, 8:55 AM IST
Ahmedabad
અમદાવાદના કૃષ્ણનગરના શિવાજી ચોક પાસે ફાયરિંગ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શિવાજી ચોક નજીક સાંજના સુમારે ફાયરિંગનનો બનાવ બન્યો. અંગત અદાવતમાં એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે ગોળી વાગતા યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ઘટના અંગે પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Jan 28,2020, 21:40 PM IST
Ahmedabad
અમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ
અમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી યુવતી પર એક યુવાન દ્વારા એસીડ ફેંકવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
Jan 13,2020, 15:55 PM IST
કૃષ્ણનગર
પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિએ કર્યું આવું કામ, બે દિવસના લગ્નનો કરુણ અંજામ
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કલ્યાણ ચોક પાસે રહેતા એક યુવકના પોતાના સમાજની યુવતી સાથે 27 એપ્રિલના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્ની અને પરિવાર સાથે તે ટ્રેનમાં અમદાવાદ પરત આવ્યા હતા. પત્નીની ફરિયાદ મુજબ ટ્રેનની મુસાફરીના અને લગ્નના થાકના કારણે તેણે પતિની સુહાગ રાતની માંગણી સામે ઇન્કાર કર્યો હતો તેનાથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીની બહેને ફોન કરીને મોટા અવાજે વાતો કરી હતી અને આ ઘટનાના બીજા દિવસે તેણે પત્નીને માર માર્યો હતો. પતિના મારથી ડરી ગયેલી પત્નીએ પોલીસને ફોન કરીને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો.
May 2,2019, 12:10 PM IST
Trending news
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા
Goond
Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે
sports
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ભારત આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર મોટું અપડેટ
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર