દેશને સલામ કરવા આવી રહી છે 'બોર્ડર 2', 27 વર્ષ બાદ ફરી જવાનના રૂપમાં દેખાશે સની દેઓલ...

દેશભક્તિ અને સુપર ડુપર હીટ સાબિત થનારી ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2નું અનાઉન્સમેન્ટ થયું છે. સની દેઓલે પોતાના ફેન્સને જબરદસ્ત સરપ્રાઇઝ આપી છે. ગદર 2ની સફળતા બાદ સની પાજીની વધુ એક ફિલ્મ દેશની માટીને સલામ કરવા આવી રહી છે.

Trending news