ગુજરાત 100 વર્ષ બાદ કેવું હશે, AI એ બનાવી આર્ટિફિશિયલ દુનિયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી ગુજરાતના શહેરોની 100 વર્ષ બાદની તસવીરો બનાવવામાં આવી છે

અમદાવાદની AI તસવીરો જોઈને તમે દંગ રહી જશો

અમદાવાદમાં દરેક જગ્યાએ મોટી મોટી ઈમારતો ઉભી છે

અમદાવાદના મંદિરો પણ ખૂબ ભવ્ય લાગે છે

સુરતની તસવીરો તમારા હોંશ ઉડાવી દેશે

AIએ 100 વર્ષ બાદ સુરતમાં એફિલ ટાવર પણ બનાવ્યું છે

સુરતમાં પણ ભવ્ય ઈમારતો જોવા મળે છે

તમામ ચિત્રો એઆઈની માત્ર કલ્પના છે

ભવિષ્ય કેવું હશે તે કોઈ કહી શકતું નથી

ચિત્રો ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યા છે