જામનગરથી માત્ર 89 કિમી દૂર છે આ અદ્દભુત હિલ સ્ટેશન; વિદેશી ટૂરિસ્ટો પણ નજારો જોઈ થઈ જાય છે મંત્રમુગ્ધ

જામનગર ખુબસુરત નગર

ગુજરાતનું જામનગર ટૂરિસ્ટો માટે એક શાનદાર અને ખુબસુરત શહેર રહ્યું છે.

જામનગર પાસે છે હિલ સ્ટેશન

ગુજરાતના આ શાનદાર જામનગર શહેરની પાસે એક હિલ સ્ટેશન છે, જે ટૂરિસ્ટ માટે એકદમ પરફેક્ટ છે.

અભાપારા હિલ સ્ટેશન

જામનગરની પાસ વસેલું આ હિલ સ્ટેશન અભાપારા હિલ સ્ટેશનના નામથી ઓળખાય છે.

શાનદાર નજારો

જામનગરની પાસે વસેલું આ અભાપારા હિલ સ્ટેશનના દરેક એક દ્રશ્ય ઘણું શાનદાર છે.

નેચુરલ બ્યુટી

અભાપારા હિલ સ્ટેશન પર ટૂરિસ્ટને નેચરલ બ્યૂટી પણ ઘણું આકર્ષણ કરે છે.

ખુબસુરત ટૂરિસ્ટ સ્પોટ

જામનગરની પાસે આવેલું અભાપારા હિલ સ્ટેશન અહીં ફરવા આવનાર દરેક ભારતીય અને વિદેશી ટૂરિસ્ટ માટે એકદમ પરફેક્ટ ટૂરિસ્ટ સ્પોટ છે.

જામનગરથી અભાપારા હિલ સ્ટેશનનું અંતર

ગુજરાતના જામનગર શહેરથી અભાપાર હિલ સ્ટેશનનું અંતર પણ ખુબ જ ઓછું છે. અહીં જામનગરથી લગભગ 89.6 કિમી દૂર છે.