અમદાવાદની પાસે છે અદ્ભુત-નયનરમ્ય નજારાથી ભરપૂર હિલ સ્ટેશન, નહીં જોઈ હોય આવી જગ્યા
ગુજરાતનું અમદાવાદ ખૂબ જ સુંદર અને ભવ્ય શહેર છે
ગુજરાતના અમદાવાદ નજીક એક અદ્ભુત હિલ સ્ટેશન છે, જે પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કેન્દ્ર છે
માઉન્ટ આબુ અમદાવાદ નજીક આવેલું છે. આ એક ખૂબ જ આકર્ષક હિલ સ્ટેશન છે
આ હિલ સ્ટેશન રાજસ્થાનના જોધપુર શહેરના સિરોહી પાસે આવેલું છે
માઉન્ટ આબુનો નજારો પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષક છે. અહીં કુદરતી સૌંદર્ય જોઈને તમે દંગ રહી જશો
માઉન્ટ આબુની ટ્રિપ પ્રવાસીઓ માટે ખૂબ જ યાદગાર બની જાશે
અંતરની વાત કરીએ તો ગુજરાતથી રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશનનું અંતર 222.7 કિમી છે