ગુજરાતનું આ શહેર કહેવાય છે 'ફૂલોનું શહેર', શું તમે જાણો છો?

ભારતમાં 28 જેટલા રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

આ સાથે ભારતમાં 7000થી વધુ શહેરો આવેલા છે.

દરેક શહેરની એક અલગ વિશેષતા પણ જોવા મળતી હોય છે.

બ્લ્યૂ સિટી

ભારતના દરેક શહેર તેમની વિશેષતા પ્રમાણે ઉપનામ સાથે ઓળખાય છે. જોધપુર બ્લ્યુ સિટી તરીકે ઓળખાય છે.

ઉપનામથી જાણીતા

કોઈ બ્લ્યૂ સિટી તો વારાણસી લાઈટ સિટીના નામથી ઓળખાય છે.

ફૂલો માટે જાણીતું શહેર

શું તમને ખબર છે કે ભારતનું કયું શહેર ફૂલોના શહેર તરીકે ઓળખાય છે?

ગુજરાતમાં છે આ શહેર

જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે ગુજરાતનું પાલનપુર ફૂલોના શહેર તરીકે ઓળખાય છે.

પરફ્યૂમ

અહીં આ ફૂલોનો ઉપયોગ કરીને તેમાંથી પરફ્યૂમ બનાવવામાં આવે છે. આ શહેર મુખ્ય રીતે ફૂલો અને હીરાના વેપાર માટે જાણીતુ છે.