LDL Cholesterol કોલેસ્ટ્રોલ માટે કાળ છે આ 5 ફૂડ, દૂર ભાગશે હાર્ટની બીમારી

લાઇફસ્ટાઇલ

કામ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકો આજે બહારનું ભોજન વધુ કરવા લાગ્યા છે.

મસાલેદાર અને તળેલી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા વધી જાય છે.

આજે અમે તમને 5 એવા શાકાહારી ભોજન વિસે જણાવીશું જે તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે.

બીન્સ

ફાઇબરથી ભરપૂર બીન્સ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખુબ ઉપયોગી છે.

લસણ

લસણનું સતત સેવન કરવાથી લોહી ફિલ્ટર થાય છે, જેનાથી તમારૂ હાર્ટ સુરક્ષિત રહે છે.

નટ્સ

બદામ અને અખરોટ સૌથી વધુ ફાયદાકારક છે, જે હાર્ટ એટેકના ખતરાને ઘટાડે છે.

ફળ

ડાયટમાં સફરજન અને જાંબુ જેવી વસ્તુ સામેલ કરવી જોઈએ, કારણ કે તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે.

પાલક

પાલક પોષક તત્વોથી ભરેલી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી બેડ કોલેસ્ટ્રોલનો ખાત્મો કરે છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.