Blood Platelets: બ્લડ કાઉન્ટને 1 જ દિવસમાં વધારવા લાગે છે આ 6 સુપરફુડ

પપૈયાના પાન

બ્લડ પ્લેટલેટ ઝડપથી વધારવામાં પપૈયાના પાન મદદ કરે છે.

બીટનો રસ

બીટનો રસ પીવાથી કે તેને ખાવાથી પણ પ્લેટલેટ વધે છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે અને બ્લડ કાઉન્ટ પણ વધારે છે.

દાડમ

દાડમમાં આયરન અને વિટામિન હોય છે જે બ્લડ કાઉન્ટ વધારે છે.

તુલસીના પાન

તુલસીના પાન ઈમ્યુનિટી બુસ્ટ કરે છે અને રિકવરી પ્રોસેસ ઝડપી બનાવે છે.

ફળ

વિટામીન સી રીચ ફળ ખાવાથી બ્લડ કાઉન્ટ વધે છે.