ખરાબ ખાનપાનના કારણે લોકોના શરીરમાં જુદા જુદા પ્રકારના પોષક તત્વોની ખામી થવા લાગે છે.

Vitamin B12થી ભરપૂર છે આ ડ્રાયફ્રૂટ, નસ-નસમાં ભરી દેશે તાકાત, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કેવી રીતે કરવો ઉપયોગ

આયુર્વેદના જાણકાર આચાર્ય બાલકૃષ્ણને પોષક તત્વોની ખામી પૂરી કરવા માટે ખજૂરના ફાયદા વિશે જણાવ્યું છે.

ખજૂરમાં સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન બી12 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું જો તમેન કિડનીની સમસ્યા છે તો તમારા માટે ખજૂરનું સેવન લાભદાયી રહેશે.

ખજૂરમાં ફાઈબરની અધિકમાત્રા મળી આવે છે જે પાચન સમસ્યાથી રાહત અપાવે છે.

ખજૂરના રોજીંદા સેવનથી શરીરમાં એનર્જી વધે છે કારણ કે તેમાં વિટામિન બી12ની અધિક માત્રા હોય છે.

તેમાં કેલ્શિયમની માત્રા મળી આવે છે જે હાડકાંમે મજબૂત કરવા માટે કામ આવે છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.