છેલ્લા ઘણા સમયથી ભારતમાં ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. નાની ઉંમરમાં લોકો આ ખતરનાક બીમારીનો શિકાર થઈ રહ્યાં છે.
ડાયાબિટીસ થવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ લાઇફસ્ટાઇલ છે.
ડાયાબિટીસની કોઈ સારવાર નથી પરંતુ તેને દવા અને ડાયટની મદદથી કંટ્રોલ કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ સુગર કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરી શકે છે.
અર્જુનની છાલનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. અર્જુનની છાલમાં ઘણા પોષક તત્વો હોય છે, જે સુગર લેવલને કંટ્રોલ કરે છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તમે સવારે ખાલી પેટ અર્જુનની છાલનો એક ટુકડો ચાવી લો.
સવારે ખાલી પેટ તમે અર્જુનની છાલની ચા પી શકો છો, તે પણ સુગર લેવલ કંટ્રોલ કરે છે.
તમે અર્જુનની છાલનું પાણી પી શકો છો. તે માટે રાત્રે અર્જુનની છાલના ટુકડા પલાળી દો. સવારે ખાલી પેટ તેનું તેવન કરો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.