થાઈરોઈડની બીમારીનો અચૂક ઈલાજ છે આ લીલાં પાન, જાણો તેના સેવનની રીત

થાઈરોઈડ

થાઈરોઈડ એક લાઇફસ્ટાઇલ બીમારી છે, જે ખોટા ખાનપાન અને અનહેલ્ધી દિનચર્ચાને કારણે થઈ શકે છે.

મહિલાઓ

પુરૂષોના મુકાબલે મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે.

ડાયટ

થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે દવા આપવામાં આવે છે, પરંતુ તમે ડાયટની મદદથી તેને કંટ્રોલ કરી શકો છો.

ધાણા

થાઈરોઈડની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ધાણાનું સેવન કરી શકો છો.

ધાણાના ગુણ

ધાણામાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે જે થાઈરોઈડને કંટ્રોલ કરે છે.

કઈ રીતે કરશો સેવન

થાઈરોઈડના દર્દી સૌથી પહેલા ધાણાના પાનને સાફ કરી તેની પેસ્ટ બનાવી લે. આ પેસ્ટને હુંફાળા પાણીમાં નાખી તેનું સેવન કરો.

થાઈરોઈડ કંટ્રોલ

એક સપ્તાહ સુધી ધાણાનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ થઈ શકે છે.

ધાણાની ચા

થાઇરોઇડના કિસ્સામાં, તમે ધાણાના બીજમાંથી ચા બનાવીને પી શકો છો. એક કપ પાણીમાં કોથમીર નાંખો અને પાણીને સારી રીતે ઉકાળો. આ પછી તેને ચાની જેમ પીવો.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.