બુંદીના લાડુ ભારતીયોની સૌથી ફેવરિટ મીઠાઈમાંના એક છે
તહેવારો હોય કે પ્રસંગ હોય મહેમાનો માટે બુંદીના લાડુ ખાસ મંગાવાય છે
બુંદીના લાડુને તૈયાર કરવામાં તેલ અને ચાશનીનો ભરપૂર ઉપયોગ કરાય છે
પરંતુ હાઈશુગર અને હાઈઓઈલ કન્ટેન્ટવાળી ચીજો હેલ્થ માટે હાનિકારક હોય છે
ત્યારે જાણી એ કે, વધુ પડતા બુંદીના લાડુ ખાવાથી શરીરને કેવા કેવા નુકસાન થાય છે
બુંડીના લાડુમાં તેલ અને ખાંડ જેવી હાઈકેલેરી હોય છે, જેને કારણે મોટાપો આવી શકે છે
ડાયાબિટીસના દર્દીઓએ આ લાડુ ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી બ્લડ ગ્લુકોઝ લેવલ વધે છે
બુંદીના લાડુનું વધુ સેવન તમારી નસોમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે
જે લોકો હદથી વધારે બુંદીના લાડુ ખાય છે તેને હાય બીપીની સમસ્યા આવી શકે છે
હુમલો જો તમે બુંદીના લાડુ ખાવાની આદત નહિ છોડો તો તમને દિલની બીમારીઓ થઈ શકે છે