બાજ જેવી નજર થઈ જશે, નંબર પણ ઘટી જશે, બસ આ 5 સુપરફૂડ્સનું કરો સેવન

ચશ્મા

આજકાલ લોકો લાંબા સમય સુધી સ્ક્રીનની સામે કલાકો પસાર કરે છે, જેના કારણે આંખ પર ચશ્મા આવી જાય છે.

આજે તમને જણાવીએ કે બાજ જેવી નગર મેળવવા માટે તમારા ડાયટમાં કેટલાક સુપરફૂડ્સ સામેલ કરવા જોઈએ.

અસ્પષ્ટ દ્રષ્ટિ દૂર કરવા માટે, તમારે દરરોજ સવારે એક સફરજન ખાવું જોઈએ.

નટ્સ અને દાળને તમારા ડાયટમાં જરૂર સામેલ કરો. તે પણ આંખની રોશની માટે ફાયદાકારક છે.

લીલા પાંદડાવાળા શાકભાજી તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ. જે આંખને મદદ કરે છે.

ખાટા ફળોને પણ તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ, જે આંખોને ડેમેજ થવાથી બચાવે છે.

ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે, જે તમારી આંખને હેલ્ધી રાખે છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.