શિયાળામાં બીમારીથી બચવું હોય તો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
શિયાળા દરમિયાન જો તમે શેકેલા શક્કરિયા ખાવ છો તો સૌથી વધુ ફાયદો થાય છે.
શિયાળામાં શેકેલા શક્કરિયા ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
શિયાળામાં શેકેલા શક્કરિયા ખાવાથી શરદી ઉધરસ થી રાહત મળે છે.
શકરીયા ફાઇબરથી ભરપૂર હોય છે જે પેટ માટે ફાયદાકારક સાબિત થાય છે.
શેકેલા શક્કરિયા ખાવાથી શરીરને એનર્જી મળે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે
શકરીયા ખાવાથી હાડકાના દુખાવા, ગોઠણના દુખાવા અને સોજાથી છુટકારો મળે છે.