યુરિક એસિડ ઘટાડવા માટે આ વસ્તુ ખાવાનું કરો શરૂ, થોડા દિવસમાં જોવા મળશે અસર

યુરિક એસિડ

આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

યુરિક એસિડ એક પ્રકારનું રસાયણ હોય ચે, જે પ્યુરીનના વધુ સેવનને કારણે શરીરમાં વધે છે.

યુરિક એસિડનું વધેલું સ્તર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

તેવામાં ઘણા ફૂડ્સ છે જે યુરિક એસિડ ઘટાડવામાં સારો પ્રભાવ દેખાડે છે. આવો ડો. સુનીલ પાંડે પાસેથી જાણીએ.

લસણ

યુરિક એસિડને ઘટાડવા માટે લસણનું સેવન કરી શકાય છે.

મેથીના દાણા

મેથીના બીજ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડી શકાય છે.

અજમા

યુરિક એસિડ ઘટાડવામાં અજમાનું સેવન પણ કરી શકાય છે.

ધાણા

ધાણાના બીજ અને ધાણાના પાન બંને યુરિક એસિડમાં ફાયદાકારક સાબિત થાય છે.