હાર્ટ એટેક આવે તેના એક મહિના પહેલા શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે.
ક્યારેક ક્યારેક છાતીમાં માઈલ્ડ દુખાવો કે પ્રેશર અનુભવાય છે.
નાના-મોટા કામ કરવામાં પણ શ્વાસ ચઢે છે.
દિવસ આખો શરીરમાં થાક અનુભવાય છે.
ક્યારેક અચાનક ચક્કર આવી જાય અને ઉલ્ટી જેવું થવા લાગે છે.
વધારે પ્રમાણમાં પરસેવો થાય અને તે પણ કારણ વિના
હાથ, ખભા અને જડબામાં દુખાવો થાય છે.
છાતિ ઉપરાંત શરીરના ઉપરના અંગોમાં અસુવિધા અનુભવાય.
આ સંકેતો અનુભવાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.