કિડનીમાં જમાં Uric Acid ને પેશાબ દ્વારા બહાર કાઢી દેશે આ 5 પાંદડા

યુરિક એસિડ શરીરમાં જોવા મળનાર વેસ્ટ પ્રોડક્ટ છે, જે આપણા માટે હાનિકારક હોય છે.

સામાન્ય રીતે કિડની તેને ખુદ ફિલ્ટર કરી દે છે પરંતુ તે વધુ થઈ જાય તો નુકસાન પહોંચાડે છે.

તેવામાં આ 5 પાન ખુબ ફાયદાકારક છે, જે યુરિક એસિડને પેશાબ માર્ગે બહાર કાઢી દે છે.

ફુદીનો

યુરિક એસિડને કાપવામાં ફુદીનાના પાંદડા ખુબ ફાયદાકારક હોય છે.

ધાણા

તેને સારી રીતે પીસી ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી યુરિક એસિડ બહાર નિકળી જાય છે.

આંમળા

આ પાનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે યુરિક એસિડ માટે કાળ હોય છે.

નાગરવેલનું પાન

આ પાનને દરરોજ સવારે ખાલી પેટ ચાવી હળવું ગરમ પાણી પીવાથી રાહત મળે છે.

મેથી

તેને પાણીમાં ઉકાળી કે ચાવીને ખાઈ શકાય છે. તે યુરિક એસિડનો કાળ છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.