Walking: રોજ સવારે બસ 30 મિનિટ વોક કરી લેશો તો પણ મટી જશે આ 5 બીમારીઓ

વોક

નિયમિત વોક કરવાથી શરીર ફીટ અને હેલ્ધી રહે છે. રોજ 30 મિનિટ વોક કરવી જોઈએ.

બ્રેન સ્ટ્રોક

રોજ 30 મિનિટ વોક કરવાથી બ્રેન સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે.

હાડકા

રોજ 30 મિનિટ ચાલવાથી હાડકા મજબૂત થાય છે.

વધેલું વજન

30 મિનિટ નિયમિત ચાલશો તો વધેલું વજન પણ ઘટવા લાગશે.

સ્ટ્રેસ

વોક કરવાથી સ્ટ્રેસ દુર થાય છે અને મૂડ સુધરે છે.

બ્લડ ફ્લો સુધરે

રોજ સવારે 30 મિનિટ વોક કરશો તો શરીરમાં બ્લડ ફ્લો સુધરશે.

ફેફસા

રોજ વોક કરનારના ફેફસા વધારે સારી રીતે કામ કરે છે.