ગુજરાતની પાડોશમાં આવેલું છે આ સુંદર હિલ સ્ટેશન, શિયાળામાં જોવા મળશે નેચરલ બ્યુટી

જોધપુર

રાજસ્થાનનું જોધપુર સુંદર શહેર છે. આ શહેરના દરેક દ્રશ્ય ખુબ અદ્ભુત છે.

જોધપુરી પાસે એક હિલ સ્ટેશન છે, જેને ટૂરિસ્ટ ખુબ પસંદ કરે છે.

અચલગઢ હિલ સ્ટેશન

જોધપુરની પાસે આવેલા આ હિલ સ્ટેશનનું નામ અચલગઢ છે, જેને ટૂરિસ્ટ ખુબ પસંદ કરે છે.

જોધપુરની પાસે આવેલા હિલ સ્ટેશનમાં પ્રવાસીઓને કુદરતી નજારો જોવા મળશે.

જોધપુરની નજીક આવેલા આ હિલ સ્ટેશનમાં તમને અદ્ભુત દ્રશ્યો જોવા મળશે, જે તમારૂ મન મોહી લેશે.

અચાલગઢ હિલ સ્ટેશન પર વિન્ટર ટ્રિપનો પ્લાન કરનાર પર્યટકોને આ ટ્રિપ હંમેશા યાદ રહેશે.

જો અંતરની વાત કરીએ તો જોધપુરથી અચલગઢ હિલ સ્ટેશનનું અંતર આશરે 265 કિલોમીટર છે.