શરીરના નીચેના ભાગમાં વધતી ચરબીને દુર કરવા લોકો મહેનત કરે છે.
આ જીદ્દી ચરબીથી છુટકારો મેળવવો હોય તો ડાયટમાંથી કેટલીક વસ્તુઓને દુર કરી દેવી.
ડાયટમાંથી ઓઈલી વસ્તુઓને તુરંત દુર કરો. તેનાથી શરીરમાં ફેટ વધે છે.
મીઠાઈ તમે વારંવાર ખાતા હોય તો તુરંત આદત સુધારો. તેનાથી વજન વધશે.
ફ્લેવર્ડ છાશ પીવાનું પણ બંધ કરવું જોઈએ. તેનાથી ફેટ અને કેલેરી વધે છે.
જો ચરબી ઓછી કરવી હોય તો કોઈપણ પ્રકારના કોલ્ડડ્રિંક્સ ડાયટમાં સામેલ કરવા નહીં.
પિઝ્ઝા, બર્ગર જેવા ફાસ્ટફૂડથી જેટલા દુર રહેશો એટલું ઝડપથી વજન ઓછું થશે.