ગુજરાતનું રાજકોટ શહેર સુંદર અને જોવાલાયક સ્થળ છે.
રાજકોટ શહેરની નજીક એક સુંદર હિલ સ્ટેશન આવેલું છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
રાજકોટ નજીક જે જગ્યાની વાત થઈ રહી છે તે છે ગિરનાર.
રાજકોટ ફરવા આવતા લોકોએ આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ
જો તમે ડિસેમ્બરની રજાઓમાં ફરવા જવાનું પ્લાન કરો છો તો ગિરનાર બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે.
ગિરનાર હિલની નેચરલ બ્યુટી ખાસ છે અને અહીંના નજારા તમને મંત્રમુગ્ધ કરે તેવા હશે.
ગિરનાર હિલ્સ રાજકોટથી માત્ર 106.4 કિમી દુર છે.