Walk: વજન ઝડપથી ઘટાડવું હોય તો જમ્યા પછી આટલા સ્ટેપ્સ ચાલો

સ્વસ્થ રહેવું

જમ્યા પછી તુરંત બેસી જવું કે સુઈ જવું નહીં. સ્વસ્થ રહેવું હોય તો થોડું ચાલવું.

વોક

જમ્યા પછી વોક કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

કેલેરી બર્ન

જમ્યા પછી કેલેરી બર્ન કરવા માટે અને બેલી ફેટ ઘટાડવા માટે વોક કરવી જોઈએ.

પાચન

પાચન સારું રહે તે માટે જમ્યા પછી 15 થી 20 મિનિટ ચાલવું જોઈએ.

મેટાબોલિઝમ

જમ્યા પછી ચાલવાથી મેટાબોલિઝમ સુધરે છે અને ભોજન સારી રીતે પચે છે.

બ્લડ શુગર

ભોજન કર્યા પછી વોક કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

1500 થી 2000 સ્ટેપ્સ

જમ્યા પછી 1500 થી 2000 સ્ટેપ્સ ચાલવાથી વજન કંટ્રોલમાં રહે છે.