દહીં વાળ માટે ફાયદાકારક છે. અઠવાડિયામાં એકવાર વાળમાં દહીં લગાડી શકાય છે.
જે લોકો સફેદ વાળની સમસ્યાથી કંટાળી હોય તેઓ પણ દહીં લગાડી શકે છે.
સફેદ દહીં વાળને કાળા કરવામાં મદદ કરી શકે છે જો તેમાં મેથી ઉમેરવામાં આવે.
સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા હોય તો મેથીની પેસ્ટને દહીં સાથે વાળમાં લગાડો.
દહીં અને મેથીનું હેર માસ્ક લગાડવાથી ડેંડ્રફ પણ દુર થાય છે.
દહીં અને મેથી વાળને કાળા કરવાની સાથે વાળને મજબૂત કરે છે.
આ માસ્ક લગાડવાથી વાળ પર ગ્લોસી શાઈન આવે છે.