Ahmedabad: વીકેન્ડ ટ્રીપ માટે બેસ્ટ છે અમદાવાદની નજીક આવેલું આ હિલ સ્ટેશન, અહીં જેવી મજા બીજે ક્યાંય નહીં મળે

અમદાવાદ

અમદાવાદ ગુજરાતનું સુંદર અને શાનદાર શહેર છે. અહીં ફરવા લાયક અનેક જગ્યાઓ છે.

આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ શહેરની નજીક જ એક સુંદર હિલ સ્ટેશન પણ આવેલું છે જે દેશભરના ટુરિસ્ટોનું આકર્ષણનું કેન્દ્ર છે.

હિલ સ્ટેશન

અમદાવાદથી એકદમ નજીક આવેલું છે માઉન્ટ આબુ. આ સુંદર હિલ સ્ટેશન છે.

માઉન્ટ આબુ

ગુજરાતની સૌથી નજીકનું આ હિલ સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં આવે છે.

ટુરિસ્ટોમાં પ્રખ્યાત

માઉન્ટ આબુ અહીંના સુંદર નજારા માટે ટુરિસ્ટોમાં પ્રખ્યાત છે અહીં આખું વર્ષ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.

આબુ

તેમાં પણ જો તમે શિયાળામાં માઉન્ટ આબુ ફરવા જશો તો આ ટ્રીપ યાદગાર બની જશે.

222.7 કિમી

અમદાવાદથી માઉન્ટ આબુ 222.7 કિમી દૂર છે.