ગુજરાતીઓ વચ્ચે સૌથી લોકપ્રિય છે આ હિલ સ્ટેશન, તમે પણ બનાવો ફરવાનો પ્લાન

રાજસ્થાન

શું તમે જાણો છે કે રાજસ્થાનનું આ હિલ સ્ટેશન ખુબ ફેમસ છે.

રાજસ્થાનના આ હિલ સ્ટેશનનું નામ માઉન્ટ આબુ છે. અહીં ફરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.

માઉન્ટ આબુ અરાવલીની પહાડીઓ પર આવેલું છે. અહીં ફરવાની વાત કરીએ તો ઘણા મંદિરો પણ છે.

અહીં નક્કી તળાવ, દિલવાડા જૈન મંદિર, સનસેટ પોઈન્ટ જેવી ફરવા લાયક ઘણી જગ્યાઓ છે.

જો તમે પણ ફરવા જવાનો પ્લાન કરો છો તો અહીં જઈ શકો છો.

માઉન્ટ આબુ તમે બાય રોડ કે ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકો છો.

તમે માઉન્ટ આબુ મિત્રો અને પરિવાર સાથે ફરવાનો પ્લાન કરી શકો છો.