સુરત ગુજરાતના મુખ્ય શહેરોમાંથી એક છે. સુરતની આસપાસ ફરવાલાયક ઘણી સુંદર જગ્યાઓ છે.
જેમાં સુરત નજીક આવેલું એક હિલ સ્ટેશન ગુજરાતની શાન સમાન છે. અહીં વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે.
સાપુતારા હિલ સ્ટેશન સુરતની નજીક આવેલું છે. આ ખુબ જ સુંદર જગ્યા છે.
સાપુતારા હિલ સ્ટેશનના દ્રશ્યો મનમોહન હોય છે. અહીં ટુરીસ્ટ કુદરતના ખોળે શાંતિની અનુભૂતિ માટે આવે છે.
સાપુતારા હિલ સ્ટેશનની હરિયાળી અને નયનરમ્ય દ્રશ્યો ટુરિસ્ટને સૌથી વધુ પસંદ આવે છે.
સાપુતારા ફરવા આવેલા લોકો માટે અહીં પસાર કરેલી દરેક ક્ષણ યાદગાર અને શાનદાર અનુભવ બની જાય છે.
ગુજરાતના સુરત શહેરથી સાપુતારા અંદાજે 158.6 કિલોમીટર દૂર છે.