પલાળેલી બદામ ખાવી કે પલાળેલી કિસમિસ! કયું ડ્રાયફ્રુટ આપે છે શરીરને વધુ લાભ અને તાકાત?

પલાળેલા ડ્રાયફ્રુટ

સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, તેને પલાળીને ખાવાથી શરીરને વધુ ફાયદા થાય છે

પલાળેલી બદામ ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે પલાળેલા ડ્રાયફ્રુટમાં બદામ ખૂબ જ ફાયદાકારક છે. પલાળેલી બદામ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

પલાળેલી કિસમિસ ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે પલાળેલી કિસમિસ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પલાળેલી કિસમિસ ખાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે

પલાળેલી બદામ vs પલાળેલી કિસમિસ

જો કે, આ પણ જાણવું જરૂરી છે કે બન્ને ડ્રાયફ્રુટમાંથી કેમાં વધુ તાકાત હોય છે?

પલાળેલી કિસમિસ વધુ ફાયદાકારક

સ્વાસ્થ્યની કેટલીક બાબતોમાં પલાળેલી બદામ કરતા પલાળેલી કિસમિસ વધુ ફાયદાકારક માનવામાં આવે છે

ડાયાબિટીસમાં ફાયદાકારક

પલાળેલી કિસમિસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારી માનવામાં આવે છે. આ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

હૃદય માટે ફાયદાકારક

પલાળેલી કિસમિસમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તે હૃદયના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે

ડાઈજેશન માટે ફાયદાકારક

પલાળેલી કિસમિસમાં ભરપૂર માત્રા ફાઈબર હોય છે. આ જ કારણ છે કે તે પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી