KISSને સંસ્કૃતમાં શું કહેવા છે? વિદ્વાન પણ નહીં આપી શકે સાચો જવાબ!
હિન્દી અને અંગ્રેજી ભાષાના ઘણા બધા શબ્દો એવા છે, જેમના સંસ્કૃત મતલબ લોકોને ખબર નહીં હોય
KISS પણ અંગ્રેજીનો એક એવો શબ્દ છે, જેમના સંસ્કૃત શબ્દ વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે
નોંધનીય છે કે, KISSને ઉર્દૂમાં બોસા કહેવામાં આવે છે, ઘણા લોકો આ જાણતા નથી. આ શબ્દ ઉર્દૂમાં પ્રચલિત છે
ફ્રેન્ચ ભાષામાં પણ KISS એક અલગ શબ્દથી ઓળખાય છે. ફ્રેન્ચમાં KISSને baiser કહેવામાં આવે છે
તેવી જ રીતે જર્મન ભાષામાં પણ KISSનો સ્પેલિંગ અલગ છે. જર્મનમાં KISS ને KUSS કહેવાય છે
હવે ચાલો જાણીએ કે સંસ્કૃત ભાષામાં KISS શું કહેવાય છે, તમે કદાચ આ પહેલા સાંભળ્યું ન હોય
સંસ્કૃતમાં KISSને ચુંબન કહેવામાં આવે છે. આ શબ્દ તમે પહેલા સાંભળ્યો જ હશે
નોંધનીય છે કે, હિન્દીમાં પણ KISSને ચુંબન કહેવામાં આવે છે. આ શબ્દ સંસ્કૃત અને હિન્દી બન્ને ભાષામાં વપરાય છે
અહીં આપેલી માહિતી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી