વિશ્વભરમાં એવા ઘણા શહેર છે, જે ખુબ ગંદા હોય છે.
તેવામાં આજે અમે તમને તેવા શહેરોના નામ જણાવીશું, જે સૌથી ગંદા શહેર છે.
સૌથી પ્રથમ નામ અમેરિકાના ન્યૂયોર્ક શહેરનું આવે છે, જેને સૌથી ગંદુ શહેર માનવામાં આવે છે.
જાપાનની રાજધાની ટોક્યો પણ ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.
રશિયાનું શહેર મેક્સિકો પણ ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.
ગંદા શહેરોના લિસ્ટમાં અમેરિકાનું લોસ એન્જલસ પણ સામેલ છે.
ભારતનું મુંબઈ શહેર પણ વિશ્વના સૌથી ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.