વિરૂષ્કાને ભારે પડી 'હિરોઇનગીરી', રસ્તા પર જેને ખખડાવ્યો હતો એ મળ્યો માથાનો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

વિરૂષ્કાને ભારે પડી 'હિરોઇનગીરી', રસ્તા પર જેને ખખડાવ્યો હતો એ મળ્યો માથાનો

મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની તેમજ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં અનુષ્કા એક વ્યક્તિને રોડ પર કચરો ફેંકવાની બાબતે ઠપકો આપી રહી છે. હવે અરહાન સિંહ નામના આ શખ્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લીગલ નોટિસ આપી છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડના પ્રવાસે છે.

— Virat Kohli (@imVkohli) June 16, 2018

અનુષ્કાનો વીડિયો વાયરલ થયા બાદ અરહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું કે, “મે ભૂલથી ડ્રાઈવ કરતી વખતે પ્લાસ્ટિકનો ટુકડો રોડ પર ફેંક્યો. ત્યારે જ ત્યાંથી પસાર થતી કારમાંથી અનુષ્કા ચીસો પાડીને મને આ વિશે ધમકાવ્યો. આ ભૂલ માટે હું માફી માગું છું, પરંતુ આ કચરો એ કચરાથી ઓછો હતો જે અનુષ્કાના મોઢેથી નીકળ્યો.”

 

Disclaimer: i have no desire to gain any mileage from this post of mine... Horrible! So I happened to carelessly Litter a sq mm of plastic while driving ! A car passing by rolls their window down and there we have our wonderful @anushkasharma ranting and yelling like a crazy roadside person! While I’m apologetic for my carelessness , Mrs Anushka Sharma Kohli a little etiquette and politeness in ur dialogue wouldn’t have made u a lesser star !! There are all kinds of manners and hygiene .. verbal etiquette is one of them ! The garbage that mistakenly went out of the window of my "luxury car"... Was way less then the garbage that came out from your mouth... From ur "luxury car's" window... Or the trashy mind @virat.kohli to shoot and post this online... For whatever gains... Now thats some serious trash!!!

A post shared by Arhhan Singh (@arhhansingh) on

આ સમગ્ર ઘટનાક્રમ પછીઅરહાનની માતાએ પણ સેલિબ્રિટી કપલ પર પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે તેના દીકરાને ખરાબ ચિતરવાનો આરોપ મૂક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news