રાશિફળ 13 ડિસેમ્બર: આ રાશિના જાતકોને જમીન-મકાનમાંથી થશે ધનપ્રાપ્તિ

રાશિફળ 13 ડિસેમ્બર: આ રાશિના જાતકોને જમીન-મકાનમાંથી થશે ધનપ્રાપ્તિ

 

મેષ રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...

  •  નિત્ય પદ્માસનમાં બેસી ઓમ લં લંબોદરાય નમઃ
  •  આ મંત્રની એક માળા કરવી
  •  રવિવારે સૂર્યનમસ્કાર કરવા તાંબાના લોટામાં પાણી પીવું 
  •  ગુરૂવારે એક લાલ વસ્ત્ર અને એક પીળું વસ્ત્ર એમ બે વસ્ત્રનું દાન કરવું
  •  જો મોબાઈલ વાપરતા હોવ તો સનરાઈઝનું વોલપેપર રાખવું

તારીખ

13 ડિસેમ્બર, 2018, ગુરૂવાર

માસ

માગશર સુદ છઠ

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

હર્ષણ

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,શ,ષ)

  • · અન્નપૂર્ણવ્રત છે
  • · પંચક ચાલુ છે
  • · રવિયોગ સાંજે 7.46 પૂર્ણ થશે
  • · ગુરૂવાર છે ચંદ્રમંગળનો લક્ષ્મીયોગ છે 
  • · શ્રીસૂક્તનો પાઠ કરવો અને કેસરમિશ્રિત દૂધનો પ્રસાદ ધરાવવો

મેષ (અલઈ)

  •  જમીન મકાનથી લાભ થશે
  •  મોટાભાઈ બહેન દ્વારા લાભ થશે
  •  ટેલિકોમ્યુનિકેશન સાથે સંકળાયેલાને લાભ
  •  ભાગીદારી પેઢીમાં આનંદપૂર્ણ દિવસ રહે

વૃષભ (બવઉ)

  •  પ્રવાસ દરમિયાન શુભ સમાચાર મળે
  •  કાર્યમાં તેજી આવે
  •  સસરાજી દ્વારા લાભ થાય
  •  માતાનો વારસો મળે

મિથુન (કછઘ)

  •  કાર્ય હજી આજે પણ અટવાઈ શકે છે
  •  બપોર પછી થોડો સુધારો જોવા મળે
  •  સરકારી કાર્યમાં સુમેળ રચાય
  •  પ્રેમી પાત્ર દ્વારા લાભ થાય

કર્ક (ડહ)

  •  ગુહ્યઅંગની પીડા થાય
  •  મૂત્રપીંડના કોઈ રોગથી પીડાતા હોવ તો સાવધાન
  •  મનમાં પ્રસન્નતા અકબંધ રહે
  •  માતા સાથે વિશેષ લગાવ થાય

સિંહ (મટ)

  •  વિદ્વાનો સાથે ગોષ્ઠી થાય
  •  આપનો સ્વભાવ મૃદુ બને
  •  અન્યને સમજવાની કોશીષ કરશો આજે
  •  જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને

કન્યા (પઠણ)

  •  આપના પ્રયત્નો શ્રેષ્ઠ પરિણામ આપે
  •  બપોર પછી કાર્યસિદ્ધિ પ્રબળ બને
  •  શત્રુપીડા ઓછી થાય
  •  દાઝવાથી સંભાળવું

તુલા (રત)

  •  કાર્યસ્થળે પ્રેમના સ્પંદનો જાગૃત થાય
  •  કાર્ય કોઈપણ પ્રકારે સિદ્ધ કરવાની ઇચ્છા જાગે
  •  મોડી સાંજે ધનપ્રાપ્તિના યોગ પણ બને
  •  સ્થાનાંતરના યોગ પણ રચાયા છે

વૃશ્ચિક (નય)

  •  એસીડીટીની પીડાથી સાચવવું
  •  ભાગ્ય બળવાન બને
  •  ભાગ્યના બળથી કાર્ય સિદ્ધ થાય
  •  સંબંધોમાં તિરાડ પણ પડી શકે છે

ધન (ભધફઢ)

  •  ભાઈ-બહેનને મુશ્કેલી સર્જાય
  •  ગળાની તકલીફ થોડી હેરાન કરે
  •  પરિવારમાં શાંતિથી દિવસ પસાર કરી લેવો
  •  શક્ય હોય તો પ્રવાસ ટાળવો

મકર (ખજ)

  •  તીખુ અને ચટપટું ખાવાની ઇચ્છા થાય
  •  પરિવારમાં મહેમાનોનું સ્વાગત કરવું પડે
  •  ધનખર્ચ પણ થઈ શકે છે
  •  આજે સ્ફુર્તિ વિશેષ જણાય

કુંભ (ગશષસ)

  •  કેટલીક ગાંઠ ઉકલતી ન જણાય
  •  પણ ધીરજ રાખજો
  •  સાંજ સુધીમાં ઉકેલ મળતો જણાશે
  •  મીઠાઈના વેપારીને સાનુકૂળતા રહે

મીન (દચઝથ)

  •  પારીવારીક સમસ્યા વેગ પકડે
  •  બપોર પછી હળવાશ જણાય
  •  શિવજીની ઉપાસના કરજો આજે
  •  ભાગ્યમાં ધીમે સુધારો થતો જણાશે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news