તારીખ
|
16 ઓગસ્ટ, 2018 ગુરૂવાર
|
માસ
|
શ્રાવણ સુદ છઠ (દ.ગુ. આજે રાંધણ છઠ ઉજવાશે)
|
નક્ષત્ર
|
ચિત્રા
|
યોગ
|
શુભ
|
ચંદ્ર રાશી
|
તુલા (ર,ત)
|
- રવિયોગનો પ્રારંભ સાંજે ગઈકાલે 4.15 વાગે પ્રારંભ થયો હતો જે આજે બપોરે 3.50 પૂર્ણ થશે.
- ગુરુવાર છે. બૃહસ્પતિના પૂજનનો દિવસ છે.
- પુરુષસૂક્તનો પાઠ અવશ્ય કરવો.
- પુરુષસૂક્તનો પાઠ કર્યા બાદ શ્રીસૂક્તનો પાઠ પણ કરવો.
- આ બંને પાઠ કરવાથી શ્રીલક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે.
મેષ (અલઈ)
|
- કાર્ય કરવામાં ઉત્સાહ જળવાય
- કોઈ નવીન કાર્ય હાથ ધરો તેવું પણ દર્શાવે છે
- ભાગ્ય બળવાન. કોઈ નવી ઉપલબ્ધી થઈ શકે છે
|
વૃષભ (બવઉ)
|
- પ્રેમ સંબંધોમાં આપ વધુ ગણતરીબાજ બનો
- મુસાફરીથી આપને આવક થાય
- આવકના અનુસંધાનમાં શુભ સમાચાર મળશે
|
મિથુન (કછઘ)
|
- આજે મનની શાંતિ પ્રાપ્ત થાય
- વેપારી મિત્રોનો ઉત્સાહ વધે
- શિક્ષણ સાથે જોડાયેલા જાતકો માટે શુભ છે
|
કર્ક (ડહ)
|
- ઘરમાં થોડું અસુખ વર્તાય
- ઘર માટે બહુ કર્યું તેમ છતાં જશ નથી એવી વિચારધારા વ્યાપી જાય
- ઈશ્વર સ્મરણમાં આજે સમય વધુ વ્યતીત થાય
|
સિંહ (મટ)
|
- આજથી આરોગ્યની તકલીફનો અંત આવતો જણાશે
- બહારગામ જવાનો ઉત્સાહ આજે નબળો પડે
- પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે
|
કન્યા (પઠણ)
|
- આપની સાથે છેતરપીંડી ન થાય તે જોજો
- ભાગીદારી પેઢીમાં લાભપ્રદ સ્થિતિ બને
- નોકરીમાં આપને યશ પ્રાપ્ત થઈ શકે છે
|
તુલા (રત)
|
- આપના માટે આજનો દિવસ સાનુકૂળ છે
- કાર્યસિદ્ધિના યોગ નિર્માણ થયા છે
- આવકમાં લાંબાગાળાની વૃદ્ધિ થઈ શકે છે
|
વૃશ્ચિક (નય)
|
- લાભપ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે
- કાર્ય ક્યાંક ગૂંચવાઈ શકે છે
- સ્થાનાંતરના યોગ પ્રબળ બન્યા છે
|
ધન (ભધફઢ)
|
- આપને વડીલો દ્વારા લાભ થશે
- અનઅપેક્ષીત ધનલાભ મળી શકે છે
- આપને આજે નવી આશા પણ સાંપડે
|
મકર (ખજ)
|
- જીવનસાથી દ્વારા શુભસમાચાર મળશે
- બહારગામથી શુભ સમાચાર મળે
- સંધ્યા સમયે વિશેષ ઉત્સાહ જળવાશે
|
કુંભ (ગશષસ)
|
- કાર્યસ્થળે ખૂબ જ આનંદ વ્યાપે
- નોકરી દરમિયાન આનંદ પ્રમોદમાં ખર્ચ પણ થાય
- સંતાનના પ્રશ્નોમાં વ્યસ્ત રહેવાય
|
મીન (દચઝથ)
|
- ગૂઢ જ્ઞાનમાં આજે રસ જાગે
- વિઘ્નો આજે હળવા થતા જણાય
- અગત્યનું કાર્ય હોય તો બપોર પહેલા સંપૂર્ણ કરવું અથવા હાથ ઉપર લઈ લેવું
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે