સૌથી લાંબા કિસીંગ સીનવાળી 5 ફિલ્મો, 92 વર્ષ જૂની ફિલ્મમાં 4 મિનિટનું લિપ લોક, એકમાં હિરોઈનની હાલત થઈ ગઈ હતી ખરાબ

5 Films with Longest Kissing scenes: આજના સમયમાં ફિલ્મોમાં બોલ્ડ સીન અને કિસીંગ સીન હોય તે સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ એક સમય હતો જ્યારે ફિલ્મમાં લિપ લોક સીન હોય તો પણ ચર્ચા થતી હતી. ખાસ તો બોલીવુડની 5 ફિલ્મો એવી છે જેમાં સૌથી લાંબા લિપ લોક સીન શૂટ થયેલા છે. એક સીન દરમિયાન તો હીરોએ હિરોઈનની હાલત ખરાબ કરી નાંખી હતી. 

રાજા હિંદુસ્તાની

1/6
image

આમીર ખાન અને કરિશ્મા કપૂરની આ ફિલ્મમાં આઈકોનિક કિસિંગ સીન છે. આ સીન વરસતા વરસાદમાં શૂટ થયો હતો અને 1 મિનિટના આ સીન માટે 47 રીટેક કરવામાં આવ્યા હતા. 

ફિતુર 

2/6
image

ફિલ્મ ફિતુરમાં આદિત્ય રોય કપૂર અને કૈટરીના કૈફ વચ્ચે ઈંટેંસ રોમાંટિક સીન છે. આ ફિલ્મમાં 3 મિનિટ લાંબો પેશનેટ કિસીંગ સીન પણ છે. 

બૈંડ બાજા બારાત

3/6
image

રણવીર સિંહ અને અનુષ્કા શર્માની ફિલ્મ બૈંડ બાજા બારાતમાં પણ લાંબો કિસિંગ સીન છે. આ સીન 1 મિનિટનો હતો જેમાં તેમની શાનદાર કેમેસ્ટ્રી દેખાઈ હતી. 

ઝીંદગી ના મિલેગી દોબારા

4/6
image

ઋત્વિક રોશન અને કૈટરીના કૈફ વચ્ચે 3 મિનિટનો કિસિંગ સીન ઝીંદગી ના મિલેગી દોબારામાં શૂટ થયો હતો. 

કર્મા

5/6
image

1933 માં કર્મા નામની ફિલ્મ આવી હતી જેમાં સૌથી પહેલીવાર કિસીંગ સીન શૂટ થયો હતો. હિમાંશુ રાય અને દેવિકા રાનીનો આ કિસિંગ સીન 4 મિનિટ લાંબો હતો. 

6/6
image