માઇનસ 30 ડિગ્રીમાં થિજેલા શિકાગો શહેરનો આકાશી નજારો
માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અનેક દેશોમાં લોકો અસ્હ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે.
આ તસવીર છે શિકાગો શહેરના ડાઇન ટાઉન વિસ્તારની, જ્યાં ન માત્ર શહેરમાં પણ જેના કિનારે શહેર વસ્યું છે તે મિશિગન લેક પર પણ બરફ જામી ગયો છે.
ઠંડીના કારણે સામાન્ય લોકોને પડી રહી છે મોટી તકલીફ
1/3
ભારે પવન સાથે થઇ રહેલી હીમ વર્ષાના કારણે હજારો ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા છે. અમેરિકામાં સૌથી વધારો શિકાગો તરફની ઉડાન પ્રભાવિત થઇ છે
ભારે પવન સાથે થઇ રહી છે હિમવર્ષા
2/3
ભારે પવન સાથે થઇ રહેલી હીમ વર્ષાના કારણે હજારો ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા છે. અમેરિકામાં સૌથી વધારો શિકાગો તરફની ઉડાન પ્રભાવિત થઇ છે.
આકાશી મઝારામાં દેખાતી ઠંડીની અદભૂત તસવીર
3/3
અસહ્ય ઠંડીના કારણે લોકોને તેમના રોજગાર પર જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કેટલાક શહેરોમાં સ્ટેટ ઇમર્જ્નસી જાહેર કરવામાં આવી છે
Trending Photos