ચહેરાની સુંદરતા વધારવા માટે લગાવો આ 5 ફળની છાલ, સ્કિન પ્રોબ્લેમ થશે દૂર

દરેકની ઈચ્છા સુંદર દેખાવાની હોય છે અને ચહેરાની ચમક જાળવી રાખવા માટે ઘણા પ્રકારના પ્રયોગ કરે છે. આપણે ફળનું સેવન પસંદ હોય છે પરંતુ ફળ ખાધા બાદ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમે આ છાલનો ઉપયોગ કરી ચહેરાની ચમક યથાવત રાખી શકો છો.
 

સંતરાની છાલ

1/5
image

ચહેરાની ચમક વધારવા માટે લોકો મોંઘી-મોંઘી વસ્તુનો ઉપયોગ કરે છે તેમ છતાં ચમક આવતી નથી. જો તમે ચહેરા પર સંતરાની છાલ લગાવો તો પિંપલ્સ અને એક્ને ખતમ થાય છે. 

પપૈયાની છાલ

2/5
image

પપૈયાની છાલ પણ ચહેરા પર લગાવી શકો છો. તે ચહેરા માટે ખુબ ફાયદાકારક હોય છે. તમે તેનો ફેસપેકની જેમ ઉપયોગ કરી શકો છો.

 

કેરીની છાલ

3/5
image

કેરીની છાલ ચહેરાને સોફ્ટ બનાવે છે અને ચમક પણ લાવે છે. તમે કેચીની છાલને પીસી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી શકો છો.

 

કેળાની છાલ

4/5
image

કેળા ખાધા બાદ લોકો તેની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ કેળાની છાલ ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. 

 

લીંબુની છાલ

5/5
image

લીંબુની છાલ ચહેરા પર લગાવવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે અને ચહેરાની ચમક વધા છે. આ પેકને સપ્તાહમાં બે વખત લગાવી શકો છો.

(સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપી છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)