આ PHOTOs જોયા કે નહીં! અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કામ પૂરજોશમાં, નર્મદા કેનાલ પર બ્રિજનો આકાશી નજારો

અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ નર્મદા કેનાલ પર મેટ્રો માટે બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પર મેટ્રો દોડાવવા માટે કેબલ બ્રીજ બનાવામાં આવ્યો છે. 

1/5
image

હાલ કેબલ બ્રીજની કામગીરીનો ડ્રોન વિસ્યુલ્સ સામે આવ્યા છે. જે જોઈને કોઈને પણ એવું થાય કે આ વિદેશમાં કોઈ પ્રોજેક્ટ બની રહ્યો છે.  

2/5
image

મેટ્રોના અમદાવાદ ગાંધીનગરને જોડતા નર્મદા કેનાલ પરના બ્રીજનું કામ આખરી તબક્કામાં પહોંચ્યું છે. નર્મદા કેનાલ પર સુઘડ પાસે મેટ્રો ટ્રેન માટે કેબલ સ્ટેડ બ્રીજ બની રહ્યો છે.

3/5
image

કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેક સહિતની કામગીરી શરૂ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે. 

4/5
image

5/5
image