રાશિફળ 03 માર્ચ: જાણો આજે કોના ભાગ્યમાં છે સફળતા, કોને રહેવું પડશે સાવધાન
નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....
નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....
મેષ રાશિ
કેટલીક નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને સમર્થમ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. તમે કંપનીનું કોઇ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમીના પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકોથી મુલાકાતથી સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીત કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. કોઇપણ કામ સમજી-વિચારીને કરો. કોઇ કારણોસર તમને જૂની યાદો તાજા થઇ શકે છે.
મિથુન રાશિ
સુખદ અને આનંદદાયક દિવસ રહેશે. તમારા વ્યવહારમાં થોડા ફેરફાર કરવાનો પ્રયત્ન કરશો. કોઇ યોજના પણ તમારા મનમાં છે, તો તમારા માટે દિવસ ખાસ હોય શકે છે. કરિયર માટે દિવસ યાદગાર છે. જે પણ પ્રસ્તાવ છે, તેના પર વાતચીતમાં તેમં સંપૂર્ણ સફળ થઇ શકો છો. પૈસા કામાવવાની નવી તક મળી શેક છે. ઓફિસમાં તમારા વ્યવહારમાં વિનમ્રતા રાખો. કોઇ સંબંધિ તમને મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
કર્ક રાશિ
આજે દિમાગ અને શારીરિક રીતે વ્યસ્ત રહેશો. તમારા કામથી દૂરના ભાગો. પૈસા કામાવવાની નવી અને સારી તક પણ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસના દમ પર બીજાથી અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહેશો. તમારી આવક વધશે. સંતાનની ઉન્નતિથી ખુશ થઇ શકો છો. આજે તમે બિઝનેસમાં કોઇ યોજના બનાવી શકો છો. જે આગળ જઇને તમારા માટે ફાયદાકાર સાબિત થશે.
સિંહ રાશિ
મહત્વપૂર્ણ અને નજીકના સંબંધોમાં મજબૂતી આવશે. સંબંધમાં કેટલાક ફેરફારો થઇ શકે છે. મોટાભાગની સમસ્યાઓનું સમાધાન પણ થઇ જશે. તમારો પ્રયત્ન અસરકારક સાબિત થશે. પાર્ટનર અને નજીકના મિત્રોની સાથે રસપ્રદ વાતચીત થશે. આસપાસની ધાર્મિક અથવા રાજકીય ઘટનાક્રમોથી ફાયદો થઇ શકે છે.
કન્યા રાશિ
તમારી જવાબદારી વધી શકે છે. ધાર્મિક અને સામાજિક કામ માટે સમય નિકાળી લેશો. પરિવારની સાથે સમય પસાર થશે. નવી શરૂઆતનો પ્રયત્ન કરશો. થોડુ ધૈર્ય રાખો, તો મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઇ જશે. આવક વધવાનો યોગ છે. બિઝનેશ અને નોકરી કરનારને ફાયદો થશે. નસીબનો સાથ મળશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. સ્ટૂડેન્ટ્સ પણ ખુશ રહેશે. મહેનત કરવી પડશે. મિત્રો અને ભાઇઓથી મદદ મળી શકે છે.
તુલા રાશિ
સારા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. મોટી યોજનાઓ અને વિચારો પર વાત થશે. કોઇ પણ તકનો ફાયદો ઉઠાવવામાં મોડૂ ના કરો. ખાસ કરીને નોકરીની જે નવી ઓફર તમને મળે, તેના પર ધ્યાન આપો. નવા પ્લાનિંગ પર પણ કામ શરૂ થઇ શકે છે. તેમાં તમને સફળતા મળવાનો યોગ છે. સંબંધોના મામલે કેટલાક ખાસ સવાલોના જવાબ મળી શકે છે. દરેકની સાથે સહયોગનું વર્તન રાખો. વ્યવહારીક જીવન સારૂ રહેશે.
વૃશ્ચિક રાશિ
નવી જવાબદારીઓ તમે મળી શેક છે. ચતુરાઇથી કામ પૂર્ણ થઇ જશે. સારા કામો માટે તમને સન્માન પણ મળી શકે છે. ખરીદારી કરતા સમયે ખુદ પર કંટ્રોલ કરો. તેનાથી તમને ફાયદો થશે. કોઇ પ્રકારની જવાબદારીઓના કારણે તમે વ્યસ્ત રહી શકો છો. તેનાથી તમને ફાયદો થઇ શકે છે. પરિવારમાં શાંતિ રહેશે. પૈસાની સ્થિતિ થોડી સારી થઇ શકે છે. શુભ કાર્યોમાં સામેલ થવાની તક મળી શકે છે.
ધન રાશિ
ઓફિસ અને બિઝનેસમાં તમારી ઇમેજ વધી શકે છે. કોઇ પ્રોજેક્ટ, રોકાણ અથવા તમારી નોકરીને લઇને મોટો નિર્ણય થઇ શકો છો. જે પણ નિર્ણય હશે તે તમારા ફેવરમાં જ હશે. અચાનક કરિયરથી જોડાયેલી કેટલીક સારી ઓફર મળી શકે છે. ઓફિસનું ખાસ કામ તમે કોઇ નવી ટેકનિકથી પૂર્ણ કરશો. તમારા કામના દમ પર આજે તમારી સાથેના લાકોને ઇમ્પ્રેસ કરી શકો છો. બીજા અનુભવોના કારણે દિમાગમાં કોઇ પ્રકારની પ્લાનિંગ ચાલી શકે છે.
મકર રાશિ
અચાનક ફાયદો થઇ શકે છે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે, જે તમારા વિચારોમાં ફેરફાર કરવા પ્રેરિક કરશે. આજે તમે તમારી ભાવનાઓ અને ટેંશન સારી રીતે શેર કરશો. દરરોજના ઘણા કામ પૂર્ણ થશે. પાર્ટનરનો સહયોગ મળી શકે છે.
કુંભ રાશિ
નોકરીમાં મુશ્કેલીઓ થઇ શકે છે. રૂટીન કામોમાં કંઇક જોખમી થઇ શકે છે. જીદ કરવાથી કોઇની સાથે વિવાદ થવાની સંભાવના છે. વધારે સમજવા-વિચારવામાં સમયના વેડફો. અચાનક મુશ્કેલીઓ વધી શકે છે. કામકાજમાં અવરોધ આવવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે. દોડધામ રહેશે. ઘણા મામલે લોકોની મદદ મળશે નહી. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઉંઘ ઓછી મળશે. માથાનો દુખાવો અને આંખોમાં બળતરા થઇ શેક છે.
મીન રાશિ
તમને નવા બિઝનેસ, સોદા અને નવી નોકરીની બધી બાજુથી ઓફર મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. કોઇ ખાસ કામમાં નવી શરૂઆતનો સમય છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે. તમને ધીરે ધીરે સફળતા મળશે. કેટલીક જૂની યોજનાઓ પર કામ થયું નથી તેના પર કામ શરૂ થઇ જશે. તમે કામમાં ધ્યાન આપો. આજે તમે તે જ કરતા રહેશો, જે તમારું મન કહેશે.
Trending Photos