50 વર્ષે પણ 25 ની દેખાય છે મલાઈકા, આ એક વસ્તુએ દૂર ધકેલી દીધી છે વૃદ્ધાવસ્થા! Photos

અભિનેત્રી મલાઈકા અરોરાને જોઈને કોઈના પણ માટે એવો અંદાજો લગાવવો મુશ્કેલ જાય કે તેની ઉંમર 50 વર્ષની હશે.  મલાઈકા 50 વર્ષની છે પરંતુ 50ની ઉંમરે પણ તે 25 વર્ષ જેવી લાગે છે. મલાઈકા આટલી ફીટ અને યંગ રહેવા માટે પોતાના ડાયેટ અને લાઈફસ્ટાઈલ પર ખુબ જ ધ્યાન આપે છે. તે જીમમાં વર્કઆઉટ પણ કરતી જોવા મળે છે. 

1/7
image

અભિનેત્રી મલાઈકા અરોરાને જોઈને કોઈના પણ માટે એવો અંદાજો લગાવવો મુશ્કેલ જાય કે તેની ઉંમર 50 વર્ષની હશે.  

2/7
image

મલાઈકા 50 વર્ષની છે પરંતુ 50ની ઉંમરે પણ તે 25 વર્ષ જેવી લાગે છે. મલાઈકા આટલી ફીટ અને યંગ રહેવા માટે પોતાના ડાયેટ અને લાઈફસ્ટાઈલ પર ખુબ જ ધ્યાન આપે છે. તે જીમમાં વર્કઆઉટ પણ કરતી જોવા મળે છે. 

3/7
image

મલાઈકાએ એક વખત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બધુ જ ખાય છે પરંતુ એક નિશ્ચિત મર્યાદામાં. તેનો આહાર સવારે નારિયેળ તેલ, થોડું ઘી, ઝીરા પાણી, અને એક ગ્લાસ લીંબુ રસ, સારા ફાઈબર અને પ્રોટીન સંતુલન, નટ્સ, કાર્બ્સથી શરૂ થાય છે.   

4/7
image

મલાઈકાની લાઈફસ્ટાઈલ સંલગ્ન એક એવી નાનકડી વાત અમે તમને જણાવીશું કે જે તેને 50ની ઉંમરે પણ યંગ અને ગ્લોઈંગ દેખાવામાં મદદ કરે છે. 

5/7
image

આ વસ્તુનું નામ છે તજ. તજ દરેક ઘરમાં જોવા મળે છે. આ એક એવો મસાલો છે જે ખાવામાં તો સ્વાદ વધારે જ છે પરંતુ શું તમે જાણો છો કે તે સુંદરતા પણ વધારી શકે છે. 

6/7
image

મલાઈકાની સ્કીન કેરમાં તજ મહત્વની  ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગ તે ફેસપેકમાં કરે છે.   

7/7
image

જો તમે કોઈ પણ ફેસપેકમાં અડધી ચમચી તજનો ભૂકો ભેળવીને તે લગાવી શકો છો. તેજ સોજા દૂર કરે છે અને ફેસ પર ચમક લાવે છે. આ ઉપરાંત તમે તેનો સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. આ માટે તમારે એક ચમચી તજના પાઉડરમાં થોડું લીંબુ અને મધ ભેળવી લો. ત્યારબાદ તેને ફેસ પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)