ભારતમાં સૌથી વધુ કયા દેશનો દારૂ લોકોને પસંદ પડે છે? સૌ ટકા આ વાત નહીં જાણતા હોવ
ભારતમાં દારૂના શોખીનોની કોઈ કમી નથી. આપણા દેશમાં ઘણા લોકો અલગ-અલગ બ્રાન્ડનો દારૂ પીવાના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં કયા દેશનો દારૂ સૌથી વધુ આયાત કરવામાં આવે છે?
શું તમે જાણો છો કે આપણા દેશમાં સૌથી વધુ દારૂ ક્યાંથી આવે છે? જો ના હોય તો અમે તમને જણાવો.
તમને જણાવી દઈએ કે Agri exchange APEDA (2020-21)ના રિપોર્ટ અનુસાર ભારતમાં મોટાભાગનો દારૂ અમેરિકાથી આવે છે.
2020-21ના આંકડા અનુસાર, અમેરિકાથી દેશમાં કુલ 325.56 મિલિયન યુએસ ડોલરની કિંમતનો દારૂ આયાત કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, 2020-21માં યુકેથી કુલ 131.29 અમેરિકી ડોલરની કિંમતનો દારૂ આયાત કરવામાં આવ્યો હતો. બેલ્જિયમ ત્રીજા સ્થાને છે. જ્યાંથી મોટાભાગનો દારૂ ભારતમાં આયાત કરવામાં આવે છે.
ફ્રાન્સ ચોથો દેશ છે જ્યાંથી 12.67 યુએસ ડોલરની કિંમતનો દારૂ આયાત કરવામાં આવ્યો હતો.
આ યાદીમાં સિંગાપોર પાંચમા સ્થાને છે. જ્યાંથી કુલ 12.66 કરોડનો દારૂ આયાત કરવામાં આવે છે.
Trending Photos