કપડાં વિના Jennifer Lopezએ કરાવ્યું શૂટ, 50 લાખથી વધુ લોકોએ કરી લાઇક

જેનિફર લોપેઝ (Jennifer Lopez)નો ન્યૂડ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોને ખૂબ લાઇકસ મળી રહી છે. જુઓ જેનિફરની ફોઝોટ.

નવી દિલ્હી: જેનિફર લોપેઝ (Jennifer Lopez)નું ગીત 'ઇન ધ મોર્નિંગ' 27 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહ્યું છે. આ પહેલાં તેમણે તેનો કવર ફોટો રિવીલ કર્યો છે. જેનિફર લોપેઝ કવર ફોટોમાં ન્યૂડ જોવા મળી રહી છે. જેનિફરના ફોટો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.  

જેનિફર લોપેઝ નું ફોટોશૂટ વાયરલ

1/8
image

જેનિફર લોપેઝ (Jennifer Lopez)નો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને ખૂબ લાઇક્સ મળી રહી છે.

50 હજારથી વધુ લાઇક્સ

2/8
image

જેનિફર લોપેઝ (Jennifer Lopez)ના આ ફોટોને અત્યાર સુધી 50 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

મલાઇકા અરોડાએ પણ લાઇક કર્યો ફોટો

3/8
image

જેનિફર લોપેઝ (Jennifer Lopez)નો આ ફોટો ઇન્ડીયન અભિનેત્રી મલાઇક અરોડાએ પણ લાઇક કર્યો છે. 

51 વર્ષની જેનિફર

4/8
image

જેનિફર લોપેઝ (Jennifer Lopez) 51 વર્ષની છે. આ ઉંમરમાં પણ તેમના સારા લુક્સની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. 

લોકો જેનિફરના ફોટાને કરી રહ્યા છે પસંદ

5/8
image

11 કલાકની અંદર જેનિફર લોપેઝ (Jennifer Lopez)ના ન્યૂડ ફોટોવાળા પોસ્ટ પર 5,831,127 લોકોએ લાઇક કર્યો છે. 

જેનિફરે પોસ્ટ કર્યો વીડિયો

6/8
image

જેનિફર લોપેઝ (Jennifer Lopez)એ પોતાના શોર્ટ વીડિયોને પણ પોસ્ટ કર્યો છે. તેને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

જેનિફરના થવાના છે લગ્ન

7/8
image

તમને જણાવી દઇએ કે જેનિફરના લગ્ન તેમના પાર્ટનર એલેક્સ સાથે થવાના હતા, પરંતુ કોરોનાના કારણે લગ્ન ટળી ગયા છે. 

જેનિફરની 2018માં થઇ હતી સગાઇ

8/8
image

2018માં જ બંનેની સગાઇ થઇ હતી.