બેડરૂમમાં કરીના અને સૈફ વચ્ચે એક કારણથી થાય છે રોજ ઝગડા, બહાર સુધી આવે છે અવાજ

Saif Ali Khan Birthday: આજે સૈફ અલી ખાનનો જન્મદિવસ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડનું લકી કપલ ગણાય છે. બંને વચ્ચેના ઝગડા, ખગરાટના ક્યારેય સમાચાર આવતા નથી. પરંતું આજે આ કપલનુ એક સિક્રેટ સામે આવ્યું છે. સૈફ અને કરીના વચ્ચે પણ ઝગડા થાય છે, બંને વચ્ચે એક બાબતને લઈને રોજ લડાઈ થાય છે. 

કરીનાએ પહેલીવાર સૈફને ક્યારે જોઈ હતી

1/7
image

સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચે બહુ જ સારુ બોન્ડિંગ છે. બંને બોલિવુડના લવિંગ કપલમાં સામેલ છે. સેફ કરીનાએ સાથે અનેક ફિલ્મો કરી છે. તેમના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. પરંતું બંને વચ્ચેનો પ્રેમ અકબંધ છે. ફિલ્મ ટશનના સેટ પર બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જ્યારે પહેલીવાર કરીને સૈફને જોઈ તો તે શર્ટલેસ સનબાથ લઈ રહ્યો હતો. કરીનાને તેની આ અદા ગમી ગઈ હતી.

નાની કરીના સૈફને મળી હતી 

2/7
image

કરીનાએ જણાવ્યું કે, તે સૈફને ત્યારથી જાણતી હતી, જ્યારે તે નાની હતી. હમ સાથ સાથ હૈ ફિલ્મના શુટિંગ દરમિયાન તે સૈફને પહેલીવાર મળી હતી.   

કઈ વાત પર લડાઈ થાય છે 

3/7
image

કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના અને સૈફ અલી ખાન વચ્ચે પણ લડાઈ ઝગડા થાય છે. બંને વચ્ચે એસીને લઈને લડાઈ થાય છે. એક ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે, તેમની વચ્ચે ક્યારેય રૂપિયાને લઈને ઝગડો થતો નથી. પંરતું સમયને લઈને બંને લડી પડે છે. 

એસી બને છે ઝગડાનું મૂળ

4/7
image

કરીનાએ જણાવ્યું કે, તેને 20 ડિગ્રી ટેમ્પરેચર પર એસી ચલાવવું હોય છે. જ્યારે કે સૈફને 16 ડિગ્રી જોઈતું હોય છે. આ બાબતને લઈને બંને વચ્ચે ચર્ચા થાય છે. પછી મામલો 19 ડિગ્રી પર સેટ થાય છે. પરંતુ જ્યારે કરિશ્મા કપૂર ઘરે આવે છે, ત્યારે એસીનું ટેમ્પરેચર 25 ડિગ્રી પર સેટ કરી દે છે.  

સૈફ બહુ ઓછી વાત કરતો 

5/7
image

કરીનાએ કહ્યું કે સૈફ ખૂબ જ શાંત વ્યક્તિ છે અને જ્યારે બંને ઓમકારાના સેટ પર મળ્યા ત્યારે બહુ ઓછી વાત થઈ હતી. જો હું તેને 'ગુડ મોર્નિંગ' કહેતો તો તે બદલામાં 'ગુડ મોર્નિંગ મેમ' કહેતો.  

એકબીજા માટે સમય કાઢે છે

6/7
image

બંનેને એકબીજા સાથે વિતાવવા માટે ઓછો સમય મળે છે. બંને એક કેલેન્ડર સાથે બેસીને નક્કી કરે છે કે તેમના વ્યસ્ત સમયપત્રકમાં એકબીજા માટે કેવી રીતે સમય કાઢવો.

સૈફ મહિલાઓને સન્માન આપે છે

7/7
image

કરીનાએ જણાવ્યું કે તે સમયે સૈફ તેની સાથે ખૂબ જ સન્માનથી વર્તો હતો. અભિનેત્રીએ કહ્યું કે પહેલા તેને લાગ્યું કે કદાચ સૈફ થોડો તોફાની હોવાને કારણે આવું કરી રહ્યો છે, પરંતુ બાદમાં તેને ખબર પડી કે સૈફનું વ્યક્તિત્વ એવું છે કે કોઈપણ છોકરી તેને પસંદ કરે. કરીનાએ એમ પણ કહ્યું કે તેણે જ આ સંબંધમાં પહેલું પગલું ભર્યું હતું.