આ મુસ્લિમ દેશની કરન્સી છે દુનિયામાં સૌથી મોંઘી, એક હજાર દીનાર તમને બનાવી દેશે લાખોપતિ

Highest Currency in The World: દુનિયાના ઘણા એવા દેશ છે જ્યાંની કરન્સી ખુબ મોંઘી છે. દુનિયાના ચાર મુસ્લિમ દેશ એવા છે, જેની કરન્સી દુનિયામાં સૌથી વધુ મોંઘી છે. 
 

Currency

1/7
image

વિશ્વની સૌથી મોંઘી કરન્સી કુવૈતની છે. કુવૈતના એક દિનાર (KWD)  માટે 269.33 રૂપિયા ખર્ચ કરવા પડશે.

 

Currency

2/7
image

એ જ રીતે બહેરીન પણ દુનિયાના એવા દેશોમાં આવે છે જેનું ચલણ ખૂબ મોંઘું છે. એક બહેરીની દિનાર (BHD) માટે 217.72 ભારતીય રૂપિયા ખર્ચવા પડશે.

Currency

3/7
image

ઓમાની રિયાલ (OMR) ની કિંમત ખુબ મોંઘી છે. એક ઓમાની રિયાલના બદલામાં ભારતીયોએ 213.13 રૂપિયા આપવા પડે છે. 

 

Currency

4/7
image

જોર્ડેનિયન દીનાર (JOD) દુનિયાની સૌથી મોંઘી કરન્સીમાંથી એક છે. જોર્ડેનિયન દીનાર (JOD) ના બદલામાં ભારતીય લોકોએ 115.83 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 

Currency

5/7
image

ત્યારબાદ નંબર આવે છે બ્રિટિશ પાઉન્ડનો. એક બ્રિટિશ પાઉન્ડ (GBP) ની કિંમત ભારતીય રૂપિયામાં 105.94 રૂપિયા છે. 

Currency

6/7
image

મોંઘી કરન્સીના મામલામાં પાઉન્ડ પણ ખુબ પાછળ નથી. અહીં એક જિબ્રાલ્ટર પાઉન્ડના બદલામાં 105.96 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 

Currency

7/7
image

આ રીતે કેમૈન આઈલેન્ડ ડોલર (KYD) પણ ખુબ મોંઘો છે. એક કેમેન આઈલેન્ડ ડોલરના બદલામાં 98.43 રૂપિયા ચુકવવાના હોય છે.