મા 1 નંબર તો દીકરી તેનાથી ઉપર...બોલીવુડની હોટ અભિનેત્રીની પુત્રી છે અતિસુંદર, તસવીરો જોઈ અંજાઈ જશો!

બોલીવુડ અભિનેત્રી અને મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે સજાવનાર લારા દત્તા પોતે તો ખુબસુરત છે જ, પરંતુ તેમની દીકરી પણ કમાલની છે. તે પણ બિલકુલ માતાની પરછાઈ છે. જોવામાં સુંદર અને પ્રેમાળ છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં તે પ્રશંસકોનો પ્રેમ મેળવી રહી છે. ચલો જાણીએ લારા દત્તાની ખુબસુરત દીકરીની તસવીરો...

લારા દત્તાની દીકરી

1/5
image

લારા દત્તા બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ રહી છે. એવી ખુબસુરત હસીના જે 46 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ સુંદર લાગે છે. તેમની આગળ તો આજકાલ હીરોઈનો પણ ફેલ થઈ જાય. પરંતુ શું તમે લારા દત્તાની દીકરીને જોઈ છે? એવી પ્રેમાળ અને ખુબસુરત માતાને પણ ટક્કર આપે છે. ચાલો તમને લારા ભૂપતિની દીકરીની તસવીરો દેખાડીએ.

માતાની જેમ ખુબ જ સુંદર છે સાયરા

2/5
image

લારા દત્તાની દીકરીનું નામ સાયરા ભૂપતિ છે. અત્યારે તે 13 વર્ષની છે. હાલમાં જ સાયરાના લેટેસ્ટ ફોટા સામે આવ્યા, જેમાં તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે ઘણી સ્ટાઈલિશ અને ખુબસુરત લાગી રહી છે. પ્રશંસકોનું રિએક્શન પણ જોવાલાયક મળ્યું. અમુક લોકોએ તો માતાનો પડછાયો ગણાવી તો અમુક લોકોએ કહ્યું કે તે આનાથી પણ વધુ સ્ટાઈલિશ છે.  

દીકરી જવાન થતાં જ માતાએ કરી પોસ્ટ

3/5
image

સાયરા ભૂપતિ ચર્ચામાં ત્યારે આવી જ્યારે 20 જાન્યુઆરીએ લાડલીનો જન્મદિવસ પર લારા દત્તાએ દીકરી માટે એક પોસ્ટ શેર કરી. તેમણે દીકરી પર વ્હાલ વરસાવ્યું અને ટીનએજમાં આવતા જ દીકરીને શીખામણ આપી. આ ફોટોમાં સાયરાના પિતા મહેશ ભૂપતિ પણ નજરે પડી રહ્યા છે.

અત્યારથી ખુબ સ્ટાઈલિશ છે

4/5
image

આ ફોટામાં લારા દત્તાની દીકરી સાયરાનો ઘણો સ્ટાઈલિશ લુક જોવા મળ્યો. તે બ્લૂ ચમચમાતી ડ્રેસ તો બ્લૂ હેયર ફ્લોન્ચ કરતી જોવા મળી રહી છે. તેની સ્માઈલ ખુબ જ પ્યારી છે તો  બીજી બાજુ લારા દત્તા રેન્ડ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

લારા દત્તાનો પતિ

5/5
image

લારા દત્તાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર દીકરીના ઘણા બધા ફોટોજ જોવા મળે છે. તે ઘણીવાર ફુલ ફેમિલી ફોટોઝ શેર કરે છે. તમને જણાવી દઈએ કે લારા દત્તાએ મહેશ ભૂપતિની સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. જ્યારે લારા દત્તાનો બોલીવુડમાં સિક્કો ચાલતો હતો, તો મહેશ ભૂપતિ દેશના શાનદાર ટેનિસ પ્લેયર રહ્યા છે.