Instant Water Heater: ઇન્સ્ટન્ટ વોટર હીટર શું છે તે કેવી રીતે કામ કરે છે?

નવી દિલ્લીઃ શિયાળો આવી રહ્યો છે એટલે ન્હાવા માટે ગરમ પાણીની જરૂર પડશે. ગરમ પાણી માટે લોકો મોટી રકમ ખર્ચીને ગીઝર લગાવડાવતા હોય છે. તેના બદલે તમે આ સિસ્ટમ અપનાવશો તો સસ્તામાં થશે મોટો લાભ....

 

 

1/5
image

ઇન્સ્ટન્ટ વોટર હીટર એવા છે કે જેની સ્ટોરેજ ક્ષમતા ખૂબ ઓછી હોય છે, લગભગ 1 થી 3 લિટર. આ વોટર હીટર તરત જ ગરમ પાણી પૂરું પાડે છે.

2/5
image

આ વોટર હીટરમાં કોઈપણ પ્રકારનું લિકેજ થતું નથી. આ વોટર હિટરમાં સિંગલ-વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ બોડી સાથે આવે છે.

3/5
image

ઇન્સ્ટન્ટ વોટર હીટર અથવા ટેન્કલેસ વોટર હીટર તમારે જે રીતે જરૂરીયાત હોય એ મુજબ પાણી ગરમ કરવાની સુવિધા છે. તેમાં પાણી ગરમ કરવા ટાંકીની કે કોઈપણ જાતના સ્ટોરેજની પણ જરૂર પડતી નથી.

4/5
image

આ વોટરહિટર એક નાના પરિવાર માટે ખુબ જ બેસ્ટ છે. જે ઘરમાં ચારથી પાંચ લોકો રહેતા હોય તેના માટે આ વોટર હિટર પરફેક્ટ છે.

5/5
image

ઇન્સ્ટન્ટ વોટર હીટર પ્રમાણમાં સસ્તુ પણ પડે છે. તેમાં લાઈટ બિલ પણ વધારે આવતું નથી. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં 3000/4500W ઉચ્ચ-ગુણવત્તાવાળા કોપર હીટિંગ એલિમેન્ટ છે.