Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ

Actresses Without Makeup: શું તમે અભિનેત્રીઓને મેકઅપ વિના જોઇ છે. તમારો જવાબ કદાચ ના હશે. એટલા માટે અમે તમને બતાવીશું ઘણી અભિનેત્રીઓના મેકઅપ વિનાના ફોટા. 

નવી દિલ્હી: ફિલ્મી પડદે એક-એકથી ચઢિયાતિ સુંદર દેખાતી આ અભિનેત્રીઓની અંગત જીંદગીમાં કેવી દેખાય છે, તેનો અંદાજો ફેન્સને કાદચ જ હશે. મેકઅપ વિના આ અભિનેત્રીઓની એક ઝલક અમે તમને જરૂર બતાવીશું. સિલ્વર સ્ક્રીન પર પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરનાર આ અભિનેત્રી પડદા પાછળ અંગત જીંદગીમાં બિલકુલ સામાન્ય છોકરીઓની માફક દેખાય છે. ઘણી તો એવી છે જેમને નો મેકઅપ લુક (No Makeup Look of Actresses)માં તમે ઓળખી શકશો નહી. આવો જોઇએ આ અભિનેત્રીઓના નો મેકઅપ લુક...

Kangana Ranaut એ ફરી યાદ અપાવી દીધા જૂના દિવસો, બિકિનીમાં શેર કર્યા PHOTO

સમાંથા અક્કિનેની

1/9
image

Actresses Without Makeup: ટોલીવુડ સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી સમાંથા અક્કિનેની (Samantha Akkineni) પડદાની પાછળ અસલ જીંદગીમાં એકદમ અલગ જોવા મળે છે. તમે કદાચ જ એક નજરમાં તેમની ઓળખી શકશો. આ તસવીરોમાં તો તેમને ઓળખવી ખૂબ મુશ્કેલ છે.

નયનતારા

2/9
image

Actresses Without Makeup: તમિલ સિને વર્લ્ડમાં જાણિતી નયનતારા (Nayanthara)ની સુંદરતાના તો દરેક દીવાના છે, પરંતુ મેકઅપ વિના નયનતારા ખૂબ અલગ દેખાઇ છે.

કીર્તિ સુરેશ

3/9
image

મહેશ બાબૂની ફિલ્મ સરકારૂ વારી પાટાની હીરોઇન કીર્તિ સુરેશ (Keerthy Suresh) પણ ઓફ સ્ક્રીન તમે ઓળખી પણ શકશો નહી. તેમનો મેકઅપ વિનાનો લુક એકદમ અલગ છે. 

તૃષા કૃષ્ણનન

4/9
image

તમિળ સ્ટાર તૃષા કૃષ્ણનન (Trisha Krishnan) પણ મોટાભાગે પોતાના વર્કઆઉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

પૂજા હેગડે

5/9
image

પ્રભાસ સ્ટારર ફિલ્મ રાઘે શ્યામ સ્ટાર પૂજા હેગડે (Pooja Hegde) પણ પડદા પાછળ મેકઅપ વિના લુકમાં અલગ જોવા મળે છે. પરંતુ મેકઅપ વિના પણ ખૂબ સુંદર લાગે છે. 

તમન્ના ભાટિયા

6/9
image

બાહુબલી ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) પણ મોટાભાગે પોતાના લુક્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ અલગ દેખાય છે. 

રશ્મિકા મંદાના

7/9
image

આ તસવીરોને જોતાં તે ફેન્સ ચોંકી જશે. આ સુંદર ક્યૂટ છોકરી કોણ છે? તમને વિશ્વાસ નહી થાય કે બબલી જેવી દેખાતી અને ચશ્મા લગાવેલી આ અભિનેત્રી, કર્ણાટકના ક્રશ એટલે રશ્મિકા છે. 

કાજલ અગ્રવાલ

8/9
image

થોડા દિવસો પહેલાં કાજલ અગ્રવાલના લગ્ન કદાચ એકદમ સુંદર તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ લાઇમલાઇટમાં રહે છે, પરંતુ પડદા પાછળ મેકઅપ વિના આપણી સિંઘમ સતાર કંઇક આવી દેખાઇ છે. 

શ્રૃતિ હાસન

9/9
image

દિગ્ગજ અભિનેતા કમલ હસનની પુત્રી શ્રૃતિ હાસન  (Shruti Hassan) તે સ્ટારની યાદીમાં આવે છે જે પડદા પાછળ પણ એકદમ સુંદર હસીન લાગે છે. કલાકાર મેકઅપ વિના પણ એકદમ સુંદર લાગે છે.