દુનિયાના સૌથી મોંઘા 5 હેન્ડબેગ, એક બેગની કિંમતથી ખરીદી શક્શો 10 બંગલા!

આ બેગમાં 1,160 હીરા જડેલા છે

1/5
image

જ્વેલર પિયરે હાર્ડી (Pierre Hardy)ની મદદથી આ  બેગને 2012માં તૈયાર કરવામાં આવ્યું છે. પિયરે હાર્ડીએ હાઉતે બિજૌટરી (Haute Bijouterie) કલેક્શન માટે 2 વર્ષ સુધી કામ કર્યું. આ બેગમાં 1,160 હીરા જડેલા છે અને જોકિ ચેન લિંક છે. આ બેગના માત્ર ત્રણ પીસ તૈયાર કરવામાં આવ્યા છે.

આ બેગમાં 2000 હીરા જડ્યા છે

2/5
image

Hermés એક એવી બ્રાન્ડ છે જેને બધી જ મહિલાઓ ખરીદવા ઈચ્છે છે. ગિન્ઝા તનાકા બિર્કિન (Ginza Tanaka Birkin) હેન્ડબેગની બાહરી પરત પર 2000 હીરા હોય છે. અને તેમા નાશપતિના આકારના 8 કેરેટ સેંટરપીસ લાગલો છે. જેને અલગ કરી શકાય છે. અને બ્રોચ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે

દુનિયાનું ત્રીજુ સૌથી મોંઘુ હેન્ડબેગ

3/5
image

હર્મેસ કેલી રોઝ ગોલ્ડ (Hermès Kelly Rose Gold) બેગ દુનિયાના સૌથી મોંઘા બેગની સૂચીમાં ત્રીજા સ્થાન પર છે. પ્રખ્યાત શૂ ડિઝાઈનર પિયરે હાર્ડી (Pierre Hardy)ની મદદથી આ બેગને ડિઝાઈન કરવામાં આવ્યું છે. હર્મેસ કેલી બેગ પર કુલ 1160 હીરા સૉલિડ રોઝ ગોલ્ડના ઉપયોગમાં લેવાયા છે. રોઝ ગોલ્ડને મગરની ચામડીથી તૈયાર કરવામાં આવ્યું છે. નાના પણ આકર્ષક હેન્ડબેગની કિંમત 2 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયા છે.

દુનિયાનું બીજું સૌથી મોંઘુ હેન્ડબેગ

4/5
image

ગત વર્ષે ઓક્ટોબરમાં મૌવાદ 1001 નાઈટ્સ ડાયમંડ પર્સ (Mouawad 1001 Nights Diamond Purse)ના નામ પર દુનિયાના સૌથી મોંઘા હેન્ડબેગનું ખિતાબ હતું. આ બેગને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ 2011 દ્વારા નામિત કરવામાં આવ્યું છે.મૌવાદ 1001 નાઈટ્સ ડાયમંડ પર્સની કિંમત 3.8 મિલિયન અમેરિકી ડૉલર છે એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા. દિલના આકારમાં બનેલુ પર્સ 18 કેરેટ સોનાથી સજાવવામાં આવ્યું છે. આમા 4 હજાર 517 હીરા (105 પીળા, 56 ગુલાબી, 4356 રંગહીન) છે. જેનું કુલ વજન 381.92 કેરેટ છે.

દુનિયાનું સૌથી મોંઘું હેન્ડબેગ

5/5
image

નવેમ્બર 2020માં દુનિયાના સૌથી મોંઘુ બેગ માર્કેટમાં આવ્યું હતું. આ બેગની કિંમત €6 મિલિયન એટલે લગભગ 52 કરોડ રૂપિયા છે. Dubbed Parva Mea બેગ મગરની ચામડીથી તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર બેગને હીરાથી સજાવવામાં આવ્યું છે. બેગ પર ડિઝાઈન અને જેમ્સ દરિયાથી પ્રેરિત છે. આ બેગના માત્ર 3 પિસ તૈયાર કરવામાં આવ્યા છે.