આ છે ભારતના સસ્તા હિલ સ્ટેશન, ફરવા માટે જબરદસ્ત, ખિસ્સા પર બોજો નહીં અને મજા અનલિમિટેડ!

જો તમે નવા વર્ષની ઉજવણીનો પ્લાન ઘડી રહ્યા હોવ પરંતુ ખિસ્સા પર બોજો બહુ ન પડે તેવું પણ વિચારતા હોવ તો ભારતના એવા હિલ સ્ટેશનો વિશે તમે ખાસ જાણો જેનાથી તમારા ખિસ્સા બહુ ખાલી થશે નહીં. આ હિલ સ્ટેશનો ભારતના સૌથી સસ્તા હિલ સ્ટેશનો ગણાય છે. 

નવા વર્ષને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આામાં 2024ને હોશભેર વધાવવા માટે લોકો પ્લાન ઘડી રહ્યા ચે. જો તમે પણ તેમાંથી એક હોવ તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જે ભારતની સૌથી સસ્તી પહાડી જગ્યાઓ ગણાય છે. જ્યાં તમે કોઈ પણ ટેન્શન વગર ફરી શકો છો.
 

કુલ્લુ

1/5
image

હિમાચલ પ્રદેશમાં આવેલું કુલ્લુ પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે ઓછા બજેટવાળું મસ્ત હિલ સ્ટેશન છે. તેનાથી સારી જગ્યા તમને  ભાગ્યે જોવા મળશે. અહીં તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરી શકો છો કે પછી પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો. 

ભીમતાલ

2/5
image

તમે નૈનીતાલ તો ગયા હશો કે તેના વિશે સાંભળ્યું પણ હશે પરંતુ શું તમે ક્યારેય ભીમતાલ વિશે જાણ્યું છે. આ જગ્યા ઓછા બજેટવાળા માટે જબરદસ્ત છે. અહીં તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. 

સાતતાલ

3/5
image

ઉત્તરાખંડમાં આવેલું સાતતાલ ફરવા માટે સારું હિલ સ્ટેશન છે. અહીં પણ તમને ખુબ શાંતિનો અનુભવ થશે. આરામ કરવા અને થાક ઉતારવા માટે સારું ઓપ્શન છે. 

કુફરી

4/5
image

ફરવા માટે હિમાચલ પ્રદેશનું આ કુફરી જબરદસ્ત છે. અહીં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. ધ્યાન રાખજો કે તમારે મોજ મસ્તી માટે આ હિલ સ્ટેશનો પર ફરવા માટે જલદી નીકળવું પડશે. આ જગ્યા પણ ફરવા માટે ખુબ જ સુંદર છે અને બજેટ પણ નહીં બગડે. 

મુનસ્યારી

5/5
image

મુનસ્યારી ઉત્તરાખંડમાં આવેલું હિલ સ્ટેશન છે. જે ખુબ જ શાંત અને રમણીય છે. અહીં તમે મિત્રો સાથે ખુબ મસ્તી કરી શકો છો. મુનસ્યારી હરવા ફરવા માટેની  ખાસ જગ્યાઓમાં સામેલ છે.