પ્રિયંકા બોલ્ડ ડ્રેસ પહેરવાની છે શોખીન, આ તસવીરો છે પુરાવો

લોસ એન્જલસમાં યોજાયેલ ગ્રેમી અવોર્ડ્સના ફંક્શનમાં પ્રિયંકા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તે ડિઝાઈનર રાલ્ફ એન્ડ રૂસોના ગાઉનમાં જોવા મળી હતી. તેણે પહેરેલા ડિપ નેકલાઈનવાળા ગાઉનના કેટલાક ફોટો અને વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે જે જોઈને અનેક ફેન્સ પણ ફિદા થયા હતા. જોકે પ્રિયંકાનો આ ડ્રેસ ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને કેટલાક લોકોને એ વધારે પડતો બોલ્ડ લાગ્યો હતો. 

1/9
image

પ્રિયંકા ઇન્ટરનેશનલ લેવલે એક ફેશન દિવા તરીકે જાણીતી છે. 

2/9
image

પ્રિયંકાને અલગ જ લુકમાં દેખાવું પસંદ છે. 

3/9
image

પ્રિયંકા પોતાના લુકથી ઘણીવાર લોકોને ચોંકાવી દે છે. 

4/9
image

પ્રિયંકાને બોલ્ડ નેકવાળો લુક બહુ પસંદ છે અને અનેકવાર આવા લુકવાળા આઉટફિટમાં જોવા મળી છે. 

5/9
image

પ્રિયંકા આ પહેલાં અનેકવાર plunging લુકમાં જોવા મળી છે. 

6/9
image

હાલમાં પ્રિયંકાએ ગ્રેમી અવોર્ડમાં અનેક લોકોની પ્રશંસા મેળવી હતી 

7/9
image

પ્રિયંકા અનેક લોકોની ફેશનગુરુ છે. 

8/9
image

પ્રિયકા જે પણ સમારોહમાં પહોંચે છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. 

9/9
image

પ્રિયંકાએ ઇન્ડિયનથી માંડીને વેસ્ટર્ન ડ્રેસમાં અનેક નવા ટ્રેન્ડ શરૂ  કર્યા છે.