Jio નો નવો પ્લાન, એક રિચાર્જમાં મળશે દરેક સુવિધા, ડેટા, કોલિંગ અને OTTનો ફાયદો

Jio એ ઘણા રિચાર્જ પ્લાન માર્કેટમાં ઉતાર્યા છે. પરંતુ એવા યૂઝર્સનું કંપની તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જે ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગની સાથે ઓટીટી સબ્સક્રિપ્શન હાસિલ કરવા ઈચ્છે છે.

રિલાયન્સ જિયો

1/5
image

ટેલીકોમ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. તેની ખાસિયત છે કે કંપની ખુબ સસ્તા પ્લાન ઓફર કરે છે. સસ્તા અને બેસ્ટ પ્લાનના નામ પર જિયોના ઘણા પ્લાન્સ આવે છે. આજે અમે તમને જિયોના બેસ્ટ પ્લાન્સ વિશે જાણકારી આપવાના છીએ. જેને કંપનીએ તાજેતરમાં લોન્ચ કર્યો છે અને આ કંપનીનો પોપ્યુલર પ્લાન બની ગયો છે. આ નવો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. 

જિયો રિચાર્જ પ્લાન

2/5
image

Jio એ પોતાના રિચાર્જ પ્લાનને અલગ-અલગ કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યાં છે. તેમાં દરેક યૂઝર્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાર્ષિક પ્લાન, ડેટા પેક્સ, નો ડેલી લિમિટ, એન્ટરટેઈનમેન્ટ પ્લાન, 5જી અપગ્રેડ પ્લાન સહિત દરેક પ્લાન તમે તમારી જરૂરીયાત પ્રમાણે પસંદ કરી શકો છો. તેવામાં આ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. 

ઓટીટી બેનિફિટ્સ

3/5
image

રિલાયન્સ જિયો પાસે એવા ઘણા પ્લાન્સ છે જેમાં ઓટીટી બેનિફિટ્સ પણ મળે છે. તેમાંથી એક પ્લાન છે જે 1198 રૂપિયાનો આવે છે, તેમાં તમને OTT બેનિફિટ્સ મળે છે, તો આવો તમને આ પ્લાન વિશે જાણકારી આપીએ.

1198 રૂપિયાનો પ્લાન

4/5
image

1198 રૂપિયાનો પ્લાન લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં કુલ 168દીબી ડેટા આપવામાં આવે છે. કંપની 2જીબી ડેટા પ્રતિ દિન હિસાબે ફાસ્ટ ઈન્ટરનેટની સુવિધા આપી રહી છે. આ સિવાય પ્લાનમાં Unlimited Voice Calling ની પણ સુવિધા મળે છે.  100 SMS દરરોજ કંપની આપી રહી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. વાત ઓટીટીની કરીએ તો તેમાં તમને Sony LIV, Zee5, Lionsgate Play, Discovery+, Sun NXT સહિત અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.   

5/5
image

આ કારણ છે કે યૂઝર્સ પ્લાનને ખુબ પસંદ કરે છે, કારણ કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ તમને ઘણા બેનિફિટ્સ મળે છે, જે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.